પાસપોર્ટ ફોટો પ્રિન્ટર
તમારા ફોટા અપલોડ કરો, ક્રોપ કરો અને A4 શીટ પર ગોઠવીને પ્રિન્ટ માટે તૈયાર કરો.
સ્ટેપ 1: ફોટા અપલોડ કરો (વધુમાં વધુ 30)
અથવા ફોટા અહીં ખેંચીને મૂકો (Drag & Drop)
નોંધ: બધા ફોટા તમારા બ્રાઉઝરમાં જ રહેશે, ક્યાંય અપલોડ નહીં થાય.
સ્ટેપ 2: ફોટા ક્રોપ અને એડજસ્ટ કરો
ફોટાને એડજસ્ટ કરવા માટે તેના પર ક્લિક કરો. જે ફોટા ક્રોપ નથી થયા તે લાલ બોર્ડર વાળા દેખાશે.
સ્ટેપ 3: પ્રિન્ટ શીટ અને એક્સપોર્ટ
પ્રિન્ટ પ્રિવ્યૂ (A4 શીટ)
પ્રિન્ટ ડાયલોગમાં 'વધુ સેટિંગ્સ' (More Settings) માં જાઓ, પેપર સાઇઝ 'A4' અને સ્કેલ 'Default' (અથવા '100%') રાખો.